
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, સૌથી વધારે દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો
ગુજરાતમાં મેઘરાજાની ચોમેર મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ પડ્યા છે. સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સરકારના આંકડા મુજબ દ્વારકામાં સાડા છ ઈંચ, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં પાંચ ઈંચ, પાટણ-વેરાવળમાં 4.6 ઈંચ,…