
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો 100ને પાર, આ રોગથી અત્યાર સુધી 38 દર્દીઓના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સંખ્યમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. શંકાસ્પદ કેસોની સંખ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસના શંકાસ્પદ કેસો 100ને પાર પહોચ્યા છે. આ શંકાસ્પદ વાયરસના કેસો ગુજરાતમાં 101 નોંધાયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 38 દર્દીઓના મોત નિપજ્યા છે. 101 કેસોમાંથી 22 કેસ પોઝિટીવ મળી આવ્યા છે. પ્રશાસન…