ભુજમાં હાઈએલર્ટ

ભુજમાં હાઈએલર્ટ,સતત વાગી રહ્યા છે સાયરન

ભુજમાં હાઈએલર્ટ- ભારત-પાકિસ્તાન તણાવ અને ‘ઓપરેશન સિંદૂર’ના પગલે કચ્છ, ખાસ કરીને ભુજ શહેરમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બન્યુ છે. પાકિસ્તાને કચ્છમાં ડ્રોન હુમલાઓનો પ્રયાસ કર્યો, જેમાં ભુજ, નલિયા, આદિપુર, અબડાસા અને ગાંધીધામ જેવા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સેના અને વાયુસેનાએ આ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા, જેમાં છ ડ્રોન તોડી પાડવામાં આવ્યા, જેમાં બે ભુજ…

Read More
ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂરમાં આ 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાની સ્ટ્રાઈકમાં 5 મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં મુદસ્સર ખાડિયાન, ખાલિદ, હાફિઝ જમીલ, યુસુફ અઝહર અને હસન ખાનના નામ સામેલ છે.આ બધા આતંકવાદીઓ લશ્કર અને જૈશ સાથે સંકળાયેલા હતા. જે હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના નિર્દેશ પર…

Read More
Virat Kohli retirement

વિરાટ કોહલીએ પણ નિવૃત્તિ લેવાનો લીધો નિર્ણય

Virat Kohli retirement- ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રોહિત શર્માના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોહલીએ આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને જાણ કરી છે. જોકે, બોર્ડે તેમને આ મહત્વપૂર્ણ નિર્ણય મુલતવી રાખવા અને પુનર્વિચાર કરવા વિનંતી કરી…

Read More

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે GPSC પરીક્ષા યથાવત, અન્ય કેટલીક પરીક્ષાઓ સ્થગિત

GPSC પરીક્ષા યથાવત- ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા આવતીકાલે…

Read More
India-Pak Conflict

India-Pak Conflict: ભારતે પાકિસ્તાનને આપ્યો કરારો જવાબ, કમાન્ડર સેન્ટરને ઉડાવી દીધું

India-Pak Conflict- ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા. તે ડ્રોનને ભારતીય સૈન્ય દળોએ તોડી પાડ્યા છે. જોકે, આ સમય દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલો છે. આ વિવાદ વચ્ચે, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા પરિસ્થિતિ અંગે બ્રીફિંગ…

Read More

PSL 2025 Suspended: UAE એ પાકિસ્તાનને PSLની મેચ માટે કર્યો ઇનકાર

PSL Suspended- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ PSL (પાકિસ્તાન સુપર લીગ) 2025 મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. PCB વર્તમાન સીઝનની બાકીની 8 મેચો દુબઈ, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજવા માંગતું હતું, પરંતુ UAE એ પાકિસ્તાનને આંચકો આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારત-પાકિસ્તાન તણાવને કારણે ઉભી થતી સુરક્ષા ચિંતાઓને ટાંકીને યજમાની…

Read More

ફિરોઝપુરમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાને કારણે ઘરમાં આગ લાગી, પરિવારના ત્રણ સભ્યો દાઝ્યા

IndiaPakistanWar2025- પાકિસ્તાન પોતાની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યું નથી. આજે ફરી એકવાર પાકિસ્તાને ભારતના 26 શહેરો પર હુમલો કર્યો છે. આ દરમિયાન, પંજાબના ફિરોઝપુરના એક ગામમાં એક પાકિસ્તાની ડ્રોન પડી ગયું. આ કારણે એક ઘરમાં આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ, આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દાઝી ગયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…

Read More
Mediation between India and Pakistan

અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી થવાનો ઇનકાર કર્યો

Mediation between India and Pakistan – ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા જણાવ્યું છે. આ સાથે અમેરિકાએ પાકિસ્તાનની અપીલને પણ ફગાવી દીધી છે. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો ઇનકાર કર્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ માહિતી…

Read More
India attack on PoK-

ભારતે POKમાં અનેક ઠેકાણા પર ડ્રોનથી કર્યો હુમલો, દહેશતનો માહોલ

India attack on PoK- ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પીઓકેમાં ઘણા સ્થળોએ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જલાલપુર જટાણ વિસ્તારમાં પણ બદલાની કાર્યવાહી કરવામાં આવી. કિસ્તાને ભારતના અનેક શહેરો પર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. વાયુ સંરક્ષણ પ્રણાલીથી તેને નિષ્ફળ બનાવ્યા બાદ, ભારતે કડક જવાબી કાર્યવાહી કરી.જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં…

Read More
તહરીક-એ-તાલિબાન

પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો હુમલો, 10 પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ફરી એકવાર પાકિસ્તાની સેનાને નિશાન બનાવી છે. ટીટીપીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તેના સ્નાઈપર્સ ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટીટીપીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવા માટે ઓપરેશન અલ-ખંડક શરૂ…

Read More