Deepika-Ranveer_gujarat samay

Deepika-Ranveer: રણવીર સિંહનો નવો લુક! દીપિકા સાથે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા, જુઓ વીડિયો

Deepika-Ranveer:રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને બોલિવૂડનું પાવર કપલ માનવામાં આવે છે. બંને તેમની પુત્રીના જન્મ પછીથી સાથે માતાપિતાનો આનંદ માણી રહ્યા છે. દરમિયાન, આ કપલે ગુરુવારે મુંબઈના ગણપતિ પંડાલની મુલાકાત લીધી હતી, જ્યાંથી તેમની પહેલી ઝલક બહાર આવી છે. આ દરમિયાન રણવીરનો ક્લીન શેવ્ડ લુક જોવા મળ્યો હતો જે એકદમ તાજગીભર્યો લાગે છે. Deepika-Ranveer: રણવીર…

Read More
Alaska Plane Crash

Alaska Plane Crash: અમેરિકાનું F-35 ફાઇટર જેટ અલાસ્કામાં ક્રેશ: હાઇડ્રોલિક સિસ્ટમની ખામીનો ખુલાસો

Alaska Plane Crash:  અમેરિકા તેના F-35 ફાઇટર જેટને વિશ્વનું સૌથી અદ્યતન લડાકૂ વિમાન ગણાવે છે, પરંતુ તાજેતરના અકસ્માતે તેની ટેક્નોલોજી પર સવાલો ઉભા કર્યા છે. યુએસ એરફોર્સનું એક F-35 જેટ અલાસ્કામાં રનવે પર ક્રેશ થયું, જેનું કારણ હાઇડ્રોલિક સિસ્ટમમાં બરફનું નિર્માણ હોવાનું જાણવા મળ્યું. Alaska Plane Crash: નોંધનીય છે કે   આ ઘટનામાં પાયલટે વિમાનને બચાવવા…

Read More

ઇરાકના શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ,55 લોકોના મોત,જુઓ વીડિયો

ઇરાકના શોપિંગ મોલમાં આગ:  ઇરાકના અલ-કુટ શહેરમાં એક શોપિંગ મોલમાં લાગેલી ભીષણ આગએ બધાને હચમચાવી દીધા. આ દુ:ખદ અકસ્માતમાં લગભગ 55 લોકોએ જીવ ગુમાવ્યા, જેઓ મોલના રેસ્ટોરન્ટમાં ખરીદી કરી રહ્યા હતા અથવા જમતા હતા. આ અકસ્માતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાંચ માળની ઇમારત…

Read More

ઇરાનના હોસ્પિટલ પર હુમલાથી ઇઝરાયેલમાં અફરાતફરી, ખામેનીને મારી નાંખવાની કરી પ્રતિજ્ઞા

 Israel Vows :મધ્ય ઇઝરાયલમાં બીરશેબા હોસ્પિટલ પર ઇરાની હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન કાત્ઝે એક મોટી જાહેરાત કરી છે. કાત્ઝે કહ્યું છે કે હવે ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને મારી નાખવામાં આવશે. કાત્ઝેનું આ નિવેદન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના થોડા સમય પછી આવ્યું છે.ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે…

Read More

કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વરસાદને લીધે મતદાન પર અસર,ગોકળ ગતિએ થઇ રહ્યું છે મતદાન

કડી અને વિસાવદર પેટા ચૂંટણી:  કડી અને વિસાવદરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી હતી. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરવાના છે જ્યારે કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપવાના છે….

Read More

વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન કર્યા, જુઓ વીડિયો

વિરાટ-અનુષ્કાએ રામલલાના દર્શન- ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલી આધ્યાત્મિક યાત્રા પર છે. તાજેતરમાં, વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા પછી, વિરાટ રવિવારે અચાનક તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યા પહોંચ્યો અને રામ લલ્લાના દર્શન કર્યા. વિરાટ-અનુષ્કા લગભગ ત્રીસ મિનિટ સુધી રામ મંદિર પરિસરમાં રહ્યા અને પુજારીઓ પાસેથી રામ મંદિરની મૂર્તિઓ વિશે માહિતી…

Read More

Mexican Navy trainee ship accident: ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ અથડાતા 19 લોકો ઘાયલ

Mexican Navy trainee ship accident – અમેરિકાના ન્યૂયોર્કમાં શનિવારે રાત્રે (17 મે) મેક્સીકન નૌકાદળનું જહાજ કુઆહટેમોક બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે. વહાણમાં લગભગ 200 લોકો સવાર હતા. આ ઘટનાના વીડિયો સામે આવ્યા છે. જેમાં લોકોને બહાર કાઢતા જોવા મળ્યા હતા.ન્યૂ યોર્ક પોસ્ટ…

Read More
Cricket match mobile phone viral video

ચાલુ મેચ દરમિયાન બેટસમેનના ખિસ્સામાંથી મોબાઇલ ફોન પડ્યો! જુઓ વીડિયો

Cricket match mobile phone viral video- ક્રિકેટના મેદાન પર ઘણી વખત વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં જે દ્રશ્ય જોવા મળ્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને ખૂબ હસાવ્યા.આ મેચ લેન્કેશાયર અને ગ્લોસ્ટરશાયર વચ્ચે રમાઈ રહી હતી. લેન્કેશાયરનો બોલર ટોમ બેઈલી જ્યારે ૧૦મા ક્રમે બેટિંગ કરવા આવ્યો ત્યા. તેણે ખિસ્સામાં મોબાઈલ…

Read More

સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરવા આ કોણ પહોંચ્યું! જુઓ વીડિયો

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોર નવ મહિના બાદ આજે ધરતી પર પાછા ફર્યા, ગયા વર્ષે જુન મહિનામાં આઠ દિવસના મિશન પર ગયેલાં એ બે અવકાશયાત્રીઓ તેમના મિશન દરમિયાન અનેક મહિના અવકાશમાં અટવાઈ ગયા હતા. નાસા, પરિવારજનો અને મિત્રો તેમને પરત ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ બધાં વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ…

Read More

ઝેરી સાપથી CAPએ છોકરાની જાન બચાવી, જુઓ વીડિયો

Snake bite saved by cap – માથા પર પહેરેલી કેપે જાન બચાવી, એક ઝેરી સાપે છોકરાને માથા પર ડંખ માર્યો, પરંતુ તેના વાળને પણ નુકસાન ન થયું. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક સાપે માણસના માથા પર ડંખ માર્યો, પરંતુ તે પછી…

Read More