ગોપાલ ઇટાલીયા શપથ: ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ દરમિયાન AAPના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિવિધ સમાજના આગેવાનોએ ગોપાલ ઇટાલીયાને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલીયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવ્યા હતા, જેના પરિણામે AAPની ગુજરાત વિધાનસભામાં બેઠકોની સંખ્યા 5 પર પહોંચી છે. આ જીતે ભાજપના 18 વર્ષના ગાળાને તોડીને વિસાવદરમાં AAPની સ્થિતિને મજબૂત કરી છે. આ બેઠક 2023માં AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા અને ભાજપમાં જોડાયા બાદ ખાલી પડી હતી
આ પણ વાંચો- ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના 64મા જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,PMએ આપી શુભેચ્છા