મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું છે .મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજઆઠ જિલ્લા (અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, ખેડા, દાહોદ) અને વડોદરા શહેરના ધોરણ 10, ધોરણ 12 તથા ગ્રેજ્યુએશનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું જાહેર સન્માન અને ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ વર્ષે 2024-25ના પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ઉર્તીણ થયેલ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્સ નીચે જણાવેલ જે-તે જિલ્લાના આગેવાનોના સરનામે ટપાલ અથવા કુરિયર દ્વારા મોકલવાની રહેશે. વોટ્સએપ દ્વારા મોકલેલી માર્કશીટની નોંધ લેવામાં આવશે નહીં. માર્કશીટની પાછળ વિદ્યાર્થીનું નામ, સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત લખવું. માર્કશીટનું મૂલ્યાંકન વિભાગ મુજબ મેરિટ અને ટકાવારીના આધારે કરવામાં આવશે, અને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ અને સન્માન આપવામાં આવશે.
માર્કશીટ મોકલવાના સરનામાં
અમદાવાદ જિલ્લો
ઈબ્રાહીમભાઈ રાધનપુરી
હીરો શો રૂમ, સ્ટાર ઓટોમોબાઈલ, બલાસ ચોકડી, ધોળકા-બાવળા રોડ, ધોળકા
મો.નં.: 9825200076
આણંદ જિલ્લો
આસીમ ખેડાવાલા
એ. કે. કિરાના સ્ટોર, સરકારી દવાખાના પાસે, સ્ટેશન રોડ, આણંદ
મો.નં.: 9974933777
પંચમહાલ જિલ્લો
ફીરોઝખાન વાય. પઠાણ
નવરચના પ્રાથમિક શાળા, સાવલીવાડ, જૂની પોસ્ટ ઓફિસ પાસે, ગોધરા – 389001
મો.નં.: 8734882414, 9106844096
મહીસાગર જિલ્લો
લાલુ સૈયદ
શના ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી, નવ પંચ જમાત ખાના સામે, વિજય ટોકીઝ રોડ, બાલાસિનોર
મો.નં.: 7405319104, 8735956786
વડોદરા શહેર
ફકરુદ્દીન કૌસવાલા
બી/3 અનુરાધા પાર્ક, હરીશ પેટ્રોલ પંપ ની બાજુમાં, પાણીગેટ ની બહાર, વડોદરા – 390019
મો.નં.: 7433874261, 8160204813
અથવા
ચિરાગ શેખ
2-શાસ્ત્રી ઓવર બ્રિજ, પંડ્યા હોટલ, છાણી રોડ, વડોદરા
મો.નં.: 9925295388
વડોદરા જિલ્લો (ગ્રામ્ય)
હાજી જહાંગીર જે. પટેલ
પરફેક્ટ સ્ટીલ ફર્નિચર, આશા લોજ પાસે, નવા બજાર, કરજણ
મો.નં.: 9427450417
અથવા
હારૂન જે. પટેલ
મો.નં.: 9638637362
છોટાઉદેપુર જિલ્લો
શેખ મહંમદ શહીદ વજીર અલી
નીઝામી સોસાયટી, સબ જેલની સામે, ચીશતીયા મસ્જિદ પાસે, છોટાઉદેપુર – 391165
મો.નં.: 7227099058
ખેડા જિલ્લો
કરીમભાઈ મલેક (પ્રમુખમધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ)
ખાતરજ દરવાજા બહાર, મહેમદાવાદ, જિલ્લા ખેડા – 387130
મો.નં.: 9624940786, 7359940786
દાહોદ જિલ્લો
મોઈનભાઈ કાઝી
જેનુદીનમીયા મહેબૂબ મીયા કાઝી, પોલીસ ચોકી નં. 5 સામે, અતા કરીમ બિલ્ડીંગ, કસ્બા, દાહોદ
મો.નં.: 9909546499, 9429146499
અગત્યની સૂચના
માર્કશીટ મોકલવાની અંતિમ તારીખ: 03/08/2025 (આ તારીખ પછી આવેલી માર્કશીટ ગણતરીમાં લેવામાં આવશે નહીં).
સમારોહની તારીખ: પછીથી જાહેર કરવામાં આવશે.
સ્થળ: ગોધરા, પંચમહાલ.
માર્કશીટની ઝેરોક્ષ પાછળ નામ, સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત લખવું.
વિદ્યાર્થીઓએ વહેલી તકે ઉપરોક્ત સરનામે માર્કશીટ મોકલવી.
- કરીમભાઈ મલેક
પ્રમુખ, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ
મો.નં.: 9624940786, 7359940786 - ઇકબાલભાઈ પોચા
કન્વીનર, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ
મો.નં.: 9426085571
આ સમારોહ દ્વારા વિદ્યાર્થીઓની મહેનત અને સફળતાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે. વધુ માહિતી માટે ઉપરોક્ત સંપર્ક નંબરો પર સંપર્ક કરો.