ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના પરિવાર માટે દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવ્યો છે. મૈત્રી ફાઉન્ડેશન તરફથી સતત બીજા વર્ષે પણ દ્રિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં તે દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમના માતા-પિતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અથવા જેમના પિતા ઉપલબ્ધ નથી અથવા જેમના ભાઈ નથી.સમુહ લગ્નમાં વહેલી તકે નોંઘણી કરાવી લેવાની અપીલ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના પરિવાર માટે આ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યો છે.
લગ્ન માટે નામ નોંધાવાની પ્રક્રિયા
સમૂહ લગ્નમાં નોંધણી કરવા માટે ત આપેલા સંપર્ક નંબર પર સંપર્ક કરવો.વહેલી તકે ફોર્મ ભરીને નોંધણી કરવાની અપીલ કરવામાં આવે છે.તમામ પુરાવા સાથે ફોર્મ ભરી દેવાનું રહેશે.
લગ્ન સમારંભ સ્થળ
સમૂહ લગ્નનો આયોજન ટોપી મિલ કમ્પાઉન્ડ, ઝૂલતા મિનારા પાસે, ગોમતીપુર ઢાર, ગોમતીપુર ખાતે કરવામાં આવશે.
આર્થિક સહાય અને દાન
આ પ્રસંગ પર, મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વિવિધ દાન અને ભેટોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપના દાન પર કલમ 80જી હેઠળ કર મુક્તિનો લાભ મળવા પાત્ર છે.
સંપર્ક વિગતો
- પ્રમુખ, ગુજરાત પ્રદેશ: દીપક કસલકર – 8905064312
- મંત્રી, ગુજરાત પ્રદેશ: જીગ્નેશ મકવાણા – 9662174189
- ઓફિસ નમ્બર: 9724252797
ગુજરાત પ્રદેશ કાર્યાલય, પહેલો માળ, ભગવતી દૂધ સાગર નગરી મીલ સામે, રાજપુર, ગોમતીપુર, અમદાવાદ – 380021
આ પણ વાંચો – અયોધ્યામાં રામ મંદિરના પૂજારી મળશે આજીવન પગાર મળશે!