Ayan Bhel Pakodi Center – સામાન્ય રીતે પકોડી ખાવાની વાત નીકળે એટલે મોંમાંથી પાણી છૂટે, પાણીપુરી ખાવાની દરેકને ગમતી હોય છે, આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે ,લોકો પાણીપુરી ખાવાના ખુબ શોખીન હોય છે,ખાસ કરીને યુવતી અને મહિલાઓ..મોટા ભાગે લોકોની પસંદગીની વાનગી પાણીપુરી જ હોય છે. આજે આપણે વાત કરવી છે આયાન ભેળ પકોડી સેન્ટરની.
Ayan Bhel Pakodi Center -જુહાપુરા -સરખેજના મુસ્લિમ વિસ્તારમાં આવેલી આયાન ભેળ પકોડી સેન્ટર આજે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત થઇ ગઇ છે. આયાન ભેળ પકોડી સેન્ટરના માલિક નરેશભાઇ પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી અંબર ટાવર સામે ટીપી 85 રોડ પર અમાન ફેલટની સામે, ગઝાલા ફાર્મની બાજુમાં, બાગેમસીરા પાસે તેમની અયાન ભેળ પકોડી સેન્ટરની દુકાન ચલાવે છે. પાંચ વર્ષથી આ વિસ્તારમાં તેમની પાણીપુરી ખુબ ફેમસ છે.
આયાન ભેળ પકોડી સેન્ટરના માલિક નરેશભાઇ પ્રજાપતિ કહે છે કે અમે છેલ્લા પાંચ વર્ષથી પાણીપુરીનો ધંધો અહીં કરીએ છે, અમને ગ્રાહકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે. અમારી દુકાનમાં અમે ચોખાઇનો વિશેષ ધ્યાન રાખીએ છીએ આ ઉપરાંત અમે જે પણ સામગ્રીનો ઉપયોગ કરીએ છે તે ગુણવત્તાવાળી હોય છે. અમારા માટે ગ્રાહક ભગવાન છે, જેના લીધે અમે સારી ગુણવત્તા જાળવી અને ગ્રાહકને ઉત્તમ પાણીપુરી ખવડાવીએ છે,.
ચાર ફલેવરની પાણીપુરી
આયાન ભેળ પકોડી સેન્ટરમાં ચાર ફલેવરના પાણીની પાણીપુરી ગ્રાહકને ખવડાવીએ છીએ, સાથે નવા પાણી ફલેવર ટૂંક સમયમાં પણ કાર્યરત કરી દઇશું, ચાર ફલેવરમાં ચણા બટાકા અને રગડા પાણીપુરી સર્વે કરે છે.
વાનગી
આયાન ભેળ પકોડી સેન્ટરમાં આ વસ્તુઓ માટે ગ્રાહકોની પડાપડી જોવા મળે છે, દહીંપુરી, દહીંપુરીચીઝ, સેવપુરી, સેવપુરીચીઝ, ભેળ ,ભેળ ચીઝ, બાસ્કેટચાટ , આલુ ટિક્કી, દહીંમમરી, મમરી,
સ્પેશિયલ વાનગી
આયાન ભેળ પકોડી સેન્ટરમાં તેમની ખાસ વાનગી ચુરા મળે છે, બોમ્બે સ્ટાઇલ ચુરા બનાવવામાં આવે છે,જે તેમની સ્પેશિલ ડિશ છે. એકવાર જે લોકો ચુરા ખાય છે પછી તેમની ફેવરિટ ડિશ ચુરા બની જાય છે. આ ઉપરાંત દહીંપુરી પણ તેમની સ્પેશિય આઇટમ છે ,જેના માટે ખાવાના શોખીનો ખાસ દહીંપુરી ખાવા અહીં આવે છે.
બપોરે 12 કલાકે ખુલે છે દુકાન
આયાન ભેળ પકોડી સેન્ટરની દુકાન બપોરે 12 કલાકે ખુલી જાય છે અને રાત્રે 10.30 કલાક સુધી કાર્યરત રહે છે.પાર્સલની સુવિધા પણ સ્પેશિય કરવામાં આવી છે. તમે ઘરે આરામથી પાર્સલ ઘરે લઇ જઇ શકો છો.આયાન ભેળ પકોડી સેન્ટરમાં ત્રણ લોકો કામ કરી રહ્યા છે, તેમનો આ સ્ટાફ ચોખાઇ સાથે તમામ વસ્તુઓ સર્વ કરે છે. ગ્રાહકના ઓર્ડર મુજબ કામ કરેને ગ્રાહકની ઉત્તમ સેવા પુરી પાડે છે.
શુભ પ્રસંગે ઓર્ડર પણ લેવામાં આવે છે.
અયાન પકોડી સેન્ટરમાં શુભ પ્રસંગે ગ્રાહકનો ઓર્ડર પણ લેવામાં આવે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ, પાર્ટી, અથવા જન્મદિનની ઉજવણી માટે, ગ્રાહકોના ઓર્ડર મુજબ પાણીપૂરી સહિત તમામ પ્રકારની વાનગીઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બે દિવસ પહેલા ઓર્ડર આપવાનો રહેશે સાથે અડધા રૂપિયા એડવાન્સ પેટે આપવાના રહેશે.
પાણીપુરી તૈયાર પણ મળશે
અયાન ભેળ પકોડી સેન્ટરમાં તમને તૈયાર પાણીપુરી પણ મળી રહેશ, 100 નંગનો પેકેટ બજાર ભાવ કરતા સસ્તા ભાવે મળી રહેશ,આ ઉપરાંત રગડો, અને પાણી પણ મળી રહેશે.
સંપર્ક
આયાન ભેલ પકોડી સેન્ટર
નરેશભાઇ પ્રજાપતિ -મોબાઇલ નં- 88496-83083
અમાન ફલેટની સામે, ગઝાલા ફાર્મની બાજુમાં
બાગે-મસીરા સોસાયટીની પાસે
આ પણ વાંચો – HMPV Cases in Gujarat : ગુજરાતમાં HMPVના કેસમાં વધારો: રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક પાંચ સુધી પહોંચ્યો