RR vs KKR: કોલકાતા માટે મોટો ફટકો, સુનીલ નરેન આ કારણસર ટીમથી બહાર
RR vs KKR: રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ 26 માર્ચે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડી સુનીલ નારાયણ બહાર છે. તેની જગ્યાએ મોઈન અલીને તક મળી છે. નરેન આ કારણે બહાર હતો આ મેચમાં, KKR એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો….

