રાષ્ટ્રપતિ શાસન

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ, CM બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ આપ્યું હતું રાજીનામું

મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ રાજ્યના સીએમ બિરેન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં ચાલી રહેલી જાતિ હિંસાના લગભગ બે વર્ષ બાદ તેમણે આ રાજીનામું આપ્યું છે. આ મામલાની સાથે અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી હતી. બિરેન સિંહના રાજીનામા બાદ એવી ચર્ચા હતી કે રાષ્ટ્રપતિ…

Read More
મૌલાના અરશદ મદની

મૌલાના અરશદ મદનીનું મોટું નિવેદન, જો વકફ સુધારણા બિલ પાસ થશે તો સુપ્રીમ કોર્ટમાં પડકારીશું!

અગ્રણી મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના અરશદ મદની એ ગુરુવારે વક્ફ (સુધારા) બિલને ગેરબંધારણીય અને અલોકતાંત્રિક ગણાવ્યું અને કહ્યું કે મુસ્લિમ સમુદાય તેને સ્વીકારી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જો આ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવશે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. વક્ફ (સુધારા) બિલ પર વિચારણા કરતી સંયુક્ત સંસદીય સમિતિ…

Read More

AIMIMના વડા ઓવૈસીએ ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, મુસ્લિમો પાસેથી ‘વક્ફ’ છીનવી લેવા બિલ લાવવામાં આવી રહ્યું છે!

વક્ફ (સુધારા) બિલ પર વિચાર કરતી JPC રિપોર્ટ ગુરુવારે લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે આ અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો. તે જ સમયે, વિપક્ષી દળોનો આરોપ છે કે તેમની અસહમતિને રિપોર્ટ સાથે જોડવામાં આવી નથી. આ સિવાય AIMIMના વડા અને સાંસદ…

Read More

લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ, આ મોટા ફેરફાર થશે! ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત

નવું આવકવેરા બિલ  (આવક વેરા બિલ, 2025) ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં બિલ રજૂ કર્યું. આ બિલને લોકસભાની સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમિતિ આગામી સત્રના પ્રથમ દિવસે લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. બિલની રજૂઆત બાદ ગૃહની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી….

Read More
શબ-એ-બારાત

શબ-એ-બારાત પર કેમ બનાવવામાં આવે છે હલવો! જાણો તેના વિશે

શબ-એ-બારાત અલલાહની ઈબાદતની એક ખાસ રાત છે. આ રાતે અલલાહ પોતાના બંદાઓની માફી અને તેમની જિંદગીનું હિસાબ કરે છે. આ રાતે મુસલમાનો ઈબાદત સાથે કબ્રસ્તાન જતા હોય છે અને પોતાના પૂર્વજોની કબર પર જઈને અલલાહ પાસે તેમની મગફિરત માટે દुઆ કરતા હોય છે. શબ-એ-બારાત ના દિવસે સુન્ની બરેલીવી મુસલમાનો ઘરોમાં હલવો બનાવે છે આ પરંપરા…

Read More

LoC પર ભારતીય સેનાનો જડબાતોડ જવાબ,પાકિસ્તાનના પાંચ સૈનિકોના મોત!

LoC –  પાકિસ્તાની સેનાએ ગઈ કાલે પૂંચના બાલાકોટ સેક્ટરમાં ભારતીય સૈન્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો અને જડબાતોડ જવાબ આપ્યો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગોળીબારમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે, પાકિસ્તાન સેનાના ઘણા સૈનિકો ઘાયલ થયા છે અને 4-5 સૈનિકોના મોત થયા છે.  પાકિસ્તાન…

Read More

રાજ્યસભામાં વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરાયો, ખડગેએ કહ્યું : ‘બનાવટી રિપોર્ટ સ્વીકારશે નહીં

વકફ બિલ પર JPC રિપોર્ટ – વકફ સુધારા વિધેયક પર જેપીસી અહેવાલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં અહેવાલ રજૂ થતાં જ વિપક્ષે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના કેટલાક સભ્યો પણ વેલમાં આવી ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વક્ફ બોર્ડ પર જેપીસીના રિપોર્ટમાં ઘણા સભ્યોની અસહમતિ છે. ખડગેએ આરોપ લગાવ્યો…

Read More

WhatsAppના કરોડો યુઝર્સ માટે લાવ્યું નવું ફીચર, ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ શેર કરી શકાશે!

વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં જ એપમાં તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ લિંક કરી શકશે. આ ફીચર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. વોટ્સએપના આ ફીચરનું છેલ્લા કેટલાક સમયથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, આ ફીચર iOS બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે, એટલે કે iPhone યુઝર્સને જલ્દી જ આ ફીચર મળશે. વોટ્સએપના કરોડો યુઝર્સને ટૂંક સમયમાં આ ફીચર…

Read More
મનસા મુસા

વિશ્વના સૌથી ધનિક મુસ્લિમ મનસા મુસાએ કાફલા સાથે કરેલી હજયાત્રા વિશે જાણો, 60 હજાર લોકો, 12 હજાર ગુલામો સાથે કરી હતી હજ!

સાઉદી અરેબિયામાં હજ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે સરકારે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં બાળકોની મુસાફરી પર પ્રતિબંધ, સિંગલ વિઝા એન્ટ્રી અને હપ્તામાં ચુકવણી જેવા નિયમોનો સમાવેશ થાય છે. સાઉદીની દલીલ છે કે ભીડ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, એક સમય હતો જ્યારે હજારો લોકો એક અમીર…

Read More

iPhone 17 Pro Maxની કિંમતથી લઈને ફીચર્સ સુધી થયું બધું લીક! જાણો ક્યારે થઇ શકે છે લોન્ચ

Appleનો iPhone 17 Pro Max 2025 ના સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ સ્માર્ટફોનમાંથી એક હોવાની અપેક્ષા છે. તેમ છતાં  સપ્ટેમ્બરમાં સંભવિત લોન્ચ થઇ શકે છે,  ચાહકોમાં ઉત્તેજના વધી છે. ચાલો એક નજર કરીએ આ વખતે પ્રીમિયમ iPhone 17 Pro Max મોડલમાં આપણે શું નવું જોઈ શકીએ છીએ. ઉપકરણની કિંમત પણ લીક થઈ ગઈ છે. ચાલો તેના…

Read More