Anti-Muslim statement of BJP MLA

BJPના MLAએ મુસ્લિમોને દેશ માટે ખતરનાક ગણાવ્યા, કહ્યું- આતંકવાદીઓ છે!

Anti-Muslim statement of BJP MLA – સમગ્ર વિશ્વમાં મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં મુસ્લિમો પ્રત્યે નફરત ચરમ પર છે. રાજકારણીઓથી લઈને સંતો સુધી, બધા મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકતા હોય છે. આ શ્રેણીમાં બિહારના બીજેપી ધારાસભ્ય એન્જિનિયર શૈલેન્દ્રએ ફરી એકવાર મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે મુસ્લિમોને દેશ માટે ખતરો ગણાવ્યા છે….

Read More
Sarangpur Bridge will remain closed

Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે,જાણો

  Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે. 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી બંધ રહેશે. નવા બ્રિજનું કામ શરૂ થતાં બ્રિજ બંધ થઈ જશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિક વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. નોંધનીય છે કે…

Read More
Pongal 2025

Pongal 2025: જાન્યુઆરીમાં લોહરી-મકરસંક્રાંતિ જ નહીં, આ પર્વ પણ ખાસ છે, જાણો તારીખ અને મહત્વ

Pongal 2025: ભારત વિવિધતાનો દેશ છે, કારણ કે અહીંના લોકો વિવિધ ભાષાઓ બોલે છે. તેઓ વિવિધ પ્રકારનો ખોરાક ખાય છે, વિવિધ ધર્મોનું પાલન કરે છે અને જુદા જુદા વસ્ત્રો પહેરે છે. તેવી જ રીતે વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે. હા, દેશના એક એવા ભાગમાં જ્યાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. જ્યારે દક્ષિણ…

Read More
Australia beat India in fourth Test

Australia beat India in fourth Test: ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટમાં ભારતને 184 રને હરાવ્યું, 2-1થી મેળવી લીડ

Australia beat India in fourth Test -ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતને 184 રનથી હરાવીને 5 મેચની બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. યજમાન ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો, આ સ્કોર સામે ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 208 બોલમાં 84 રનની ઇનિંગ રમી…

Read More
EPFO will bring these 5 new rules

નવા વર્ષમાં EPFO ​​લાવશે આ 5 નવા નિયમો, જાણો તમને કેવી રીતે થશે ફાયદો

EPFO will bring these 5 new rules – કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય એવા કર્મચારીઓની સંખ્યા સતત વધી રહી છે. સભ્યોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે EPFO ​​સમયાંતરે નિયમોમાં ફેરફાર કરે છે. EPFO દ્વારા 2025માં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવનાર છે. જો તમે પણ EPFO ​​ના સભ્ય છો અને…

Read More
Look Back 2024

Look Back 2024: મનમોહન સિંહથી લઈને રતન ટાટા સુધીનીઆ હસ્તીઓએ વર્ષ 2024માં દુનિયાને કહ્યું અલવિદા

Look Back 2024- વર્ષ 2024 સમાપ્ત થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વર્ષ અનેક રીતે દેશ માટે સિદ્ધિઓથી ભરેલું હતું અને આ વર્ષે અનેક હસ્તીઓએ દુનિયાને અલવિદા કહ્યું.  2024નું વર્ષ આવનારા દિવસોમાં ઈતિહાસના પાના પર સચવાઈ જશે. આ વર્ષ તેમના સંબંધિત ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારા આ દિગ્ગજ લોકોને ગુમાવવા માટે પણ યાદ કરવામાં આવશે….

Read More
Police lathi-charge BPSC students

Police lathi-charge BPSC students : પટનામાં BPSCના વિદ્યાર્થીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો

Police lathi-charge BPSC students – બિહારની રાજધાની પટનામાં BPSCના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેપી ગોલંબર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરી લેવા જઈ રહેલા ઉમેદવારો પર પોલીસે સૌપ્રથમ વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા હતા….

Read More
MES High School

વડોદરામાં એમ.ઇ.એસ હાઇસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

MES High School– વડોદરામાં મુસ્લિમ એજ્યુકેશ સોસાયટી સંચાલિત એમ.ઇ.એસ હાઇસ્કૂલ નાગરવાડા ખાતે તા. 28 ડિસેમ્બર 2024 ના રોજ  વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો , આ એમ.ઇ.એસ હાઇસ્કૂલની પરંપરા મુજબ એટલે કે દર વર્ષે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.વિધાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનું બાખૂબી કામ આ હાઇસ્કૂલ દ્વારા કરવામાં આવે છે. MES High School…

Read More
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી

ખ્વાજા ગરીબ નવાઝનો 813મા ઉર્સનો વિધિવત રીતે થયો આરંભ, શ્રદ્વાળુઓની ભારે ભીડ

રાજસ્થાનના અજમેરમાં આવેલા ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ની દરગાહ પર શનિવારે તેમના 813મા ઉર્સની શરૂઆત થઈ, જેમાં ધ્વજ ચઢાવવાનો સમારંભ યોજાયો. ભીલવાડાના લાલ મોહમ્મદ ગૌરીના પરિવારએ ખ્વાજા ગરીબ નવાજની દરગાહના ઐતિહાસિક બુલંદ દરવાજા પર ધ્વજ ચઢાવવાનો પરંપરાગત સમારંભ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ દરમિયાન હજારો શ્રદ્વાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. દરગાહના ખાદિમ હસન હાશ્મીએ ઉર્સ વિશે માહિતી…

Read More
Jasprit Bumrah created history

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

Jasprit Bumrah created history–  જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં ફાસ્ટ બોલરે આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા દિગ્ગજ કપિલ દેવે માર્ચ 1983માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં 50 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. Jasprit…

Read More