ઇઝરાયેલ

હિઝબુલ્લાના હુમલાથી ઈઝરાયેલમાં ખળભળાટ, 4 વિદેશી મજૂરો સહિત 7 લોકોના મોત

ઇઝરાયેલ 8 ઓક્ટોબર, 2024 થી લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ભીષણ હુમલાઓ કરી રહ્યું છે. દરમિયાન, હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર ભયાનક હુમલા કર્યા છે. જેમાં ઓછામાં ઓછા 7 ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે. ઈઝરાયેલના અધિકારીએ આ માહિતી આપી છે. તમામ લોકોની ઓળખ…

Read More
UPI

1 નવેમ્બરથી UPI નિયમોમાં ફેરફાર થશે, Google Pay, Phone Pay અને Paytm યૂઝર્સે જાણવું જરૂરી!

UPI નિયમો   UPI  Lite ના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે, કારણ કે તેમના UPI Lite પ્લેટફોર્મમાં 1 નવેમ્બર, 2024 થી બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો આપણે ફેરફારો વિશે વાત કરીએ, તો 1 નવેમ્બરથી, UPI Lite વપરાશકર્તાઓ વધુ ચૂકવણી કરી શકશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ તાજેતરમાં UPI લાઇટની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી…

Read More

પાટણમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોનું ઘટનાસ્થળે મોત

ગુજરાતના પાટણમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પીકઅપ કાર અને અલ્ટો કાર વચ્ચે અથડામણમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે….

Read More

IPL ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર, જાણો શું થયું ધોની-રોહિત-રાહુલ-ઋષભ સાથે

આઈપીએલ રિટેન્શન કોલકાતા નાઈટ રાઈડર્સે કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કર્યો છે. આઈપીએલની ટીમોએ એવા ખેલાડીઓની યાદી સબમિટ કરી કે જેને તેઓ ટીમમાં જાળવી રાખવા માંગે છે. ઋષભ પંત દિલ્હી કેપિટલ્સમાંથી રિલીઝ થયા બાદ IPL મેગા ઓક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીઓને રિલીઝ કર્યા છે રિટેન્શન ચેન્નાઈ સુપર કિંગ્સે ડેવોન કોનવે, અજિંક્ય રહાણે,…

Read More

ગોધરાકાંડની પુસ્તક પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

ગોધરાકાંડ  રાજસ્થાન સરકારે રાજ્યની શાળાઓમાં ભણાવવામાં આવતા ગોધરાની ઘટના પર આધારિત પુસ્તક પાછું ખેંચવાનો આદેશ જારી કર્યો છે. તમામ શાળાઓને વિતરિત પુસ્તકો પાછા બોલાવવા માટે કહેવામાં આવ્યું છે, અને આ પુસ્તક ખરીદવાની સૂચનાઓ રદ કરવામાં આવી છે. અગાઉની ગેહલોત સરકાર દરમિયાન, સરકારે રાજસ્થાનની શાળાના અભ્યાસક્રમમાં ‘અદૃશ્ય લોકો – આશા અને હિંમતની વાર્તાઓ’ નામનું પુસ્તક સામેલ…

Read More

દિવાળી પર મોટી દુર્ઘટના, બોકારોમાં ફટાકડાની 66 દુકાનો બળીને ખાખ

 બોકારો-   દિવાળીની ઉજવણી વચ્ચે ઘણા રાજ્યોમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ઝારખંડના બોકારોમાં ફટાકડાની દુકાનોમાં આગ લાગવાની ઘના સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દ્વારકામાં ફટાકડા ફોડવાને કારણે બસમાં આગ લાગતાં બે લોકો દાઝી ગયા હતા. તે જ સમયે, આંધ્ર પ્રદેશના એલુરુ શહેરમાં વિસ્ફોટને કારણે ફટાકડાથી ભરેલા ટુ-વ્હીલર પર સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ફટાકડાની…

Read More

ઈરાન 4 હજાર મિસાઈલોથી કરી શકે છે ઈઝરાયેલ પર મોટો હુમલો, અમેરિકાને મળી ગુપ્ત માહિતી!

ઈરાન કેટલી તાકાતથી ઇઝરાયેલ પર પ્રહાર કરશે? આ અટકળો વચ્ચે અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર ઈરાન 4 હજાર મિસાઈલોથી ઈઝરાયેલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે.. બીજી તરફ ઈઝરાયેલ પણ અટકવાનું નથી. હવે ઈઝરાયેલ પોતાના પીએમના ઘર પર થયેલા હુમલાનો બદલો લેવા જઈ રહ્યું છે. નેતન્યાહુએ ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે….

Read More

દિવાળી પર પેટ્રોલિયમ મંત્રીની મોટી ભેટ, પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થઈ શકે છે!

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય લોકોને મોટી આશા આપી છે. હા, આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થઈ શકે છે. ખુદ પેટ્રોલિયમ મંત્રીએ પોતાના એક્સ હેન્ડલ દ્વારા આનો સંકેત આપ્યો હતો. છેલ્લી વખત માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2…

Read More

બાબા બાગેશ્વર નારાજ થયા, દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ લગાવો છો તો બકરી ઇદ પર કેમ નથી લગાવતા!

  બાબા બાગેશ્વર –  દિવાળીના અવસર પર ફટાકડા ફોડવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે પર્યાવરણના દૃષ્ટિકોણથી આ સાચું છે, પરંતુ ઘણા એવું પણ માને છે કે આ સનાતન વિરુદ્ધનું ષડયંત્ર છે. હવે આ ચર્ચામાં બાબા બાગેશ્વર પણ કૂદી પડ્યા છે. તેમણે ફટાકડા પર પ્રતિબંધ…

Read More

Royal Enfield Bear 650ના લોન્ચ પહેલા સામે આવી તસવીરો,જાણો તેના દમદાર ફિચર્સ

Royal Enfield હવે તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને ભારતમાં વધુ એક નવું મોડલ સામેલ કરવા જઈ રહી છે. યુવાનોને ટાર્ગેટ કરીને કંપની હવે નવી 650cc એન્જિનવાળી બાઇક લોન્ચ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લાંબી રાહ જોયા બાદ રોયલ એનફિલ્ડની મોસ્ટ અવેઈટેડ મોટરસાઈકલ Bear 650 રજૂ કરવામાં આવી છે અને તેની તસવીરો પણ સામે આવી છે. આ…

Read More