
મહાકુંભ માટે યોગી સરકારની મોટી જાહેરાત, દેશ-વિદેશમાં થશે રોડ શો
ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ-2025 માટે દેશ-વિદેશમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આમાં ઘણી મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરકારે દેશ અને વિદેશના તમામ મોટા શહેરોમાં મહા કુંભ-2025 માટે ભવ્ય રોડ શો યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 220 નવા વાહનો…