ધનતેરસ પર ભગવાન વૈદ્યની અવશ્ય પૂજા કરો, જીવનભર રહેશો સ્વસ્થ!

ધનતેરસ    પ્રકાશના મહાન તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીનો તહેવાર 5 દિવસ અગાઉથી શરૂ થાય છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસ નો તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી અને માતા…

Read More

રાત્રે રોલ્સ રોયસ કારમાં ફરતા જોવા મળ્યા આકાશ-ઈશા અંબાણી,જુઓ વીડિયો

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુંકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને ઈશા અંબાણીનો આજે જન્મદિવસ છે. હાલમાં જ તે મુંબઈમાં રોલ્સ રોયસ કારમાં રાત્રે ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કારમાં આકાશ-ઈશા અંબાણી અને શ્લોકા મહેતા હાજર હતા. ખુલ્લી રોલ્સ રોયસ કારમાં આકાશ અંબાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશ, ઈશા અને…

Read More
નસરાલ્લાહ

ઇઝરાયેલે નસરાલ્લાહ બાદ હાશિમ સફીદ્દીનને પણ મોતને ઘાટ ઉતાર્યો!હિઝબુલ્લાહે પુષ્ટિ કરી!

હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ ને માર્યા પછી, ઇઝરાયેલી સેનાએ થોડા દિવસોમાં જ હવાઈ હુમલામાં નવા હિઝબુલ્લાના વડા હાશિમ સફીદ્દીનને પણ મારી નાખ્યો. હાસિફ સફીદ્દીન જ્યારથી હિઝબુલ્લાના વડા બન્યા ત્યારથી તે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તે કોઈના સંપર્કમાં નહોતો. ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં તેની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ હિઝબુલ્લાહ અત્યાર સુધી આ…

Read More

તુર્કીની એવિએશન સાઇટ પર મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોત

તુર્કીની એવિએશન સાઇટ પર મોટા આતંકી હુમલાની માહિતી સામે આવી રહી છે. હુમલા બાદ ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી મૃત્યુ અને ઘાયલોની ચોક્કસ માહિતી સામે આવી નથી. તુર્કીએ બુધવારે જણાવ્યું હતું કે રાજધાની અંકારા પાસે…

Read More
નપુસંક

પતિને નપુંસક કહેવુંએ માનસિક ક્રૂરતા સમાન,હાઇકોર્ટે કરી ટિપ્પણી,જાણો

ચંદીગઢ: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા પુરુષની તરફેણમાં આપેલા છૂટાછેડાના ચુકાદાને યથાવત રાખ્યો છે અને કહ્યું છે કે પતિને નપુંસક કહેવું માનસિક ક્રૂરતા સમાન છે. જસ્ટિસ સુધીર સિંહ અને જસજીત સિંહ બેદીની બેંચ આ વર્ષે જુલાઈમાં ફેમિલી કોર્ટ દ્વારા તેના પતિની તરફેણમાં આપવામાં આવેલા છૂટાછેડા સામે મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી….

Read More

વડોદરાના બે જાણીતા બિલ્ડરની ઓફિસ પર આઇટીની રેડ

  આઇટીની રેડ  વડોદરાના બે જાણીતા બિલ્ડર જૂથોને આજે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડી રહ્યા છે. માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં ઇન્કમટેક્સની ટીમે  દરોડા પાડ્યા હતા. વડોદરામાં આઈટીએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે સ્થાનિક બિલ્ડરોમાં ભારે ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.  નિલેશ શેઠ અને રોનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર…

Read More

રિલાયન્સનું ‘સ્માર્ટ બજાર’ હવે રાશનની દુકાન બનશે? મુકેશ અંબાણી સાથે સરકારનો આ છે પ્લાન!

સ્માર્ટ બજાર   સસ્તા અનાજની દુકાન છે જ્યાં તમને રોજબરોજની ચીજવસ્તુઓ જેવી કે ખાંડ, કઠોળ, ઘઉં અને ચોખા સસ્તા દરે મળે છે. શક્ય છે કે હવે તમે મુકેશ અંબાણી પણ આવું જ કામ કરતા જોઈ શકશો ?. મતલબ કે તમે તેમની કંપની રિલાયન્સ રિટેલના સ્ટોર પર સસ્તા અનાજ, દાળ, ચોખા અને અન્ય સામાન મેળવી શકો છો….

Read More

અમિતાભ બચ્ચનના સાસુનું નિધન, માતાના અવસાનથી જ્યા બચ્ચન આઘાતમાં

બચ્ચન પરિવારને મોટો આઘાત લાગ્યો છે. અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચન આ સમયે શોકમાં ડૂબી ગયા છે. તેણે પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે. જયા બચ્ચનની માતા અને અમિતાભ બચ્ચનના સાસુ ઈન્દિરા ભાદુરીનું નિધન થયું છે. આ સમયે બચ્ચન પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચનની માતા ઈન્દિરા…

Read More

સેમસંગની સ્માર્ટ રિંગ ભારતમાં લૉન્ચ,જાણો તેની કિંમત અને દમદાર ફિચર્સ

દક્ષિણ કોરિયાની ટેક જાયન્ટ સેમસંગે આખરે ભારતીય બજારમાં તેની પ્રથમ સ્માર્ટ રિંગ Samsung Galaxy Ring રજૂ કરી છે. સેમસંગે તેની સ્લીક ટાઇટેનિયમ ડિઝાઇન સાથેની સ્માર્ટ રિંગ લોન્ચ કરી છે. સેમસંગે પહેલેથી જ આની જાહેરાત કરી દીધી હતી અને તે છેલ્લા 6 દિવસથી પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ હતું. સેમસંગે આ રિંગમાં ઘણા દમદાર ફીચર્સ આપ્યા છે. ચાલો…

Read More

ગેંગસ્ટર છોટા રાજન ને મોટી રાહત, જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા

2001ના જયા શેટ્ટી હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગેંગસ્ટર છોટા રાજન ને જામીન આપ્યા છે. તેને આ વર્ષની શરૂઆતમાં આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે તેમને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. હોટલમાં જયા શેટ્ટીની ગોળી…

Read More