વિનોદ કાંબલી સચિન તેંડુલકરને ઓળખી ન શક્યા? બે જૂના મિત્રનો આ વીડિયો ભાવુક કરી દેશે!

વિનોદ કાંબલી  ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને કોઈ પરિચયની જરૂર નથી. દુનિયાભરના લોકો તેને ઓળખે છે, તેની બેટિંગના ચાહક છે અને તેને એક નજરમાં ઓળખી શકે છે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે તેને ઓળખતું ન હોય. આવી સ્થિતિમાં, જો કોઈ તેને એક વાર પણ ઓળખી ન શકે તો નવાઈ લાગે. જો તે તેનો…

Read More

બેંક ખાતામાં હવે તમે 4 નોમિની ઉમેરી શકો છો, બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ 2024 લોકસભામાં પાસ

  બેંક ખાતામાં  બેંકિંગ કાયદા સંશોધન બિલ 3 ડિસેમ્બરે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં એક બેંક ખાતામાં 4 નોમિની ઉમેરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે, નવા બેંકિંગ કાયદા બિલમાં થાપણદારોને વધુ સારી સુરક્ષા અને ખાનગી બેંકોમાં વધુ સારી સેવા આપવા માટેની જોગવાઈઓ છે.આ બિલ એજ્યુકેશન એન્ડ કન્ઝર્વેશન ફંડમાં દાવા વગરના શેર, બોન્ડ,…

Read More

દક્ષિણ કોરિયામાં માર્શલ લૉ લાગુ, રાષ્ટ્રપતિએ કહ્યું વિપક્ષ ઉત્તર કોરિયાને સપોર્ટ કરી રહ્યો છે

દક્ષિણ કોરિયા ના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ જાહેર કર્યો, વિરોધ પક્ષો પર સરકારને લકવાગ્રસ્ત કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં આ જાહેરાત કરી હતી. આ સાથે દક્ષિણ કોરિયામાં ચાલી રહેલ રાજકીય તણાવ વધુ વધી ગયો છે. રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે…

Read More
જામા મસ્જિદ

અજમેર દરગાહ બાદ હવે દિલ્હીની જામા મસ્જિદ પર દાવો! પગથિયાની નીચે મૂર્તિઓ..?

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ભારતીય પુરાતત્વ વિભાગના મહાનિર્દેશકને પત્ર લખીને જામા મસ્જિદ દિલ્હીના સર્વેની માંગ કરી છે. હિન્દુ સેનાનો દાવો છે કે ઔરંગઝેબે જોધપુર અને ઉદયપુરના કૃષ્ણ મંદિરો તોડી નાખ્યા હતા અને મૂર્તિઓને દિલ્હીની જામા મસ્જિદના પગથિયાંમાં દફનાવી હતી. હવે દિલ્હીની જામા મસ્જિદ પર દાવો કરો હિન્દુ સેનાનું કહેવું છે કે દિલ્હીની જામા…

Read More

સંભલ જામા મસ્જિદ મામલે અખિલેશ યાદવનો ભાજપ આકરા પ્રહાર, ભાઈચારાને મારી ગોળી!

સંભલ જામા મસ્જિદ –  સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં સંભલ હિંસા પર નિવેદન આપતાં આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. સંભાલમાં વાતાવરણ બગાડનારા લોકો માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ બંધારણ…

Read More

જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો

જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ-    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો, આ પ્રોજેકટ એકઝિબેશનમાં  જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ ના વિધાર્થીઓ જુદા-જુદા વિષયો પર પ્રોજેકટ બનાવીને લાવ્યા હતા. આ પ્રોજેકટ એક્ઝિબેશનમાં વિધાર્થીઓ પોતાન પ્રોજેકટ બતાવ્યા હતા અને પ્રોજેકટની સામાન્ય રૂપરેખાની માહિતી આપી હતી. જામીઆ પ્રી -પ્રાયમરી ઇગ્લિંશ મીડિય સ્કૂલમાં વિધાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને પ્રેઝન્ટેશન…

Read More

અંકલેશ્વર GIDC ની કંપનીમાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત, અનેક ઘાયલ

ભરૂચની અંકલેશ્વર GIDC માં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે. નોંધનીય છે કે અંકલેશ્વર GIDC માં એકવાર ફરી ઔદ્યોગિક દુર્ઘટના બની છે. અહીં આવેલી ડેટોક્સ…

Read More

સુરત મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતની જાહેરાત

સુરતમાં રહેતા અને સારા પગાર સાથે નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે એક મોટી તક આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે, અને આ પ્રક્રિયા 3 ડિસેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે. અરજીઓની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 છે. પોસ્ટ…

Read More

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ પોસ્ટ માટે મંગાવી અરજી, નોકરી કરવાની અમૂલ્ય તક

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શાનદાર તક આવી છે.  અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,  દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ નાયબ શાસનાધિકારીથી લઈને જૂનિયર ક્લાર્ક સુધીની ઘણી પોસ્ટ્સ…

Read More

કડીમાં શિક્ષક દંપતીએ 50થી વધુ લોકો સાથે કરી 100 કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો વધુ એક કૌભાંડ બહાર આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર  15…

Read More