
Jio AI Cloud દિવાળી પર લોન્ચ થશે, યુઝર્સને 100 GB સ્ટોરેજ ફ્રીમાં મળશે
Jio AI Cloud 2016 માં રિલાયન્સ જિયોની શરૂઆત થઈ ત્યારથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) હંમેશા Jio સંબંધિત મોટી જાહેરાતો કરવા માટેનું સ્થળ છે. ગુરુવારે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં, મુકેશ અંબાણીએ પણ Jioની નવી ઓફરની જાહેરાત કરી હતી. કંપની હવે તેની ક્લાઉડ સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે Jio AI-Cloud…