
ઇરાને હવે અમેરિકાને આપી ચેતવણી, ઇઝરાયેલથી સેનાને દૂર રાખો!
ઇરાને: ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઇરાને રવિવારે અમેરિકાને મોટી ચેતવણી આપી છે. ઈરાને અમેરિકાને પોતાની સેનાને ઈઝરાયેલથી દૂર રાખવા કહ્યું હતું. ઈરાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા ઈઝરાયેલને તેની એક ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ મોકલી શકે છે. આ સિસ્ટમ THAAD તરીકે…