
આ કારણથી રતન ટાટાના લગ્ન થઇ શક્યા નહીં! જાણો તેમની લવસ્ટોરી વિશે
વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. રતન ટાટાને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા હતા. બધા જાણે છે કે રતન ટાટાએ…