2006 Mumbai Train Blast Case: સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટેના ચુકાદા સામે સ્ટે આપ્યો,તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા પર પ્રતિબંધ

2006 Mumbai Train Blast Case: સુપ્રીમ કોર્ટે (suprime court)  ટ્રેન બ્લાસ્ટ કેસમાં (Mumbai train blast case) મોટો ચુકાદો આપ્યો છે, તમામ ટ્રેન બ્લાસ્ટના 12 આરોપીની મુક્તિના મુંબઇ હાઇકોર્ટના (Mumbai highcourt) આદેશ પર રોક લગાવી દીધી છે. મુંબઇ હાઇર્કોટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટમાં પડકારી હતી, જે અનુંસધાનમાં સુપીમ કોર્ટે તમામ આરોપીના મુક્તિના આદેશ પર સ્ટે આપ્યો…

Read More

ગુજરાત ATSએ અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની કરી ધરપકડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ-કાયદાની વિચારધારા સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ ચારેય આરોપીઓમાંથી બે ગુજરાતમાંથી, એક દિલ્હીમાંથી અને એક નોઈડામાંથી ઝડપાયા છે. ATSના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે આ શખ્સો લાંબા સમયથી સક્રિય હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલ-કાયદાની કટ્ટરવાદી વિચારધારાનો પ્રચાર…

Read More

અંબાલાલ પટેલે આપી ચેતવણી, ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે!

અંબાલાલ પટેલે આપી ચેતવણી:   ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 27 જુલાઈથી મહીસાગર અને વડોદરા પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘમહેર રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આપી ચેતવણી: અંબાલાલ પટેલે…

Read More

અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ

હોમગાર્ડની જાહેરમાં હત્યા: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં ફરી એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી બદરુદ્દીન શાહ (22) અને નીલમ પ્રજાપતિ (25)ની ધરપકડ કરી…

Read More

iPhone 17 Pro માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે? જાણો

iPhone 17 Pro series:  સપ્ટેમ્બરમાં iPhone 17 સિરીઝના લોન્ચ પહેલા, iPhone 17 Pro અને iPhone 17 Air ની કિંમતો સંબંધિત માહિતી સામે આવી છે. આ આગામી સિરીઝમાં, iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Air અને iPhone 17 Pro Max લોન્ચ થઈ શકે છે, આ વર્ષે કંપની પ્લસ મોડેલને Air મોડેલથી બદલી શકે છે. ફક્ત…

Read More

GSSSB દ્વારા ગ્રંથપાલ વર્ગ-3ની 12 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથપાલ વર્ગ-3 સંવર્ગની કુલ 12 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2025 છે. ઓજસ…

Read More

મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક લિમિટેડની 89મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક:  ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંકની 89મી વાર્ષિક સાધારણ સભા (નાણાકીય વર્ષ 2024-2025) તા. 26 જુલાઈ 2025, શનિવારે, બપોરે 4:00 કલાકે અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ ખાતે યોજાશે. આ સભામાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય વર્ષ 2024-25ની સિદ્ધિઓ, નાણાકીય અહેવાલો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરશે. તમામ સભાસદોને આ મહત્વપૂર્ણ…

Read More

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ એર ઇન્ડિયા વિમાનમાં આગ લાગી

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના:   દિલ્હી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના જોવા મળી છે. જ્યાં, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરનાર એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ વિમાનના સહાયક પાવર યુનિટમાં લાગી હતી. રાહતની વાત એ છે કે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ…

Read More

અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત

શહેરમાં વધતી જતી પીજી (પેઇંગ ગેસ્ટ) સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ પીજીને હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પીજી સંચાલકોએ હવે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. નિયમોનું પાલન ન કરનાર પીજીઓને AMC દ્વારા…

Read More

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી ભારતે મેલેરિયા નિવારણમાં એક મોટી સફળતા મેળવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દેશની પ્રથમ સ્વદેશી મેલેરિયા રસી વિકસાવી છે, જેનું નામ AdFalciVax છે. આ રસી ફક્ત માનવીઓને ચેપથી બચાવશે નહીં, પરંતુ મેલેરિયાના ફેલાવાને પણ ઘટાડશે. ભારતની આ નવી રસી મેલેરિયા નાબૂદ કરવા…

Read More