પયગંબર સાહેબ પર અપમાનજનક ટિપ્પણી બાદ યુપીમાં ભારે બબાલ, ટિપ્પણી કરનારની ધરપકડ!

પયગંબર સાહેબ:  શુક્રવારે મોડી સાંજે યુપીના શાહજહાંપુરમાં હોબાળો થયો હતો. ફેસબુક પર પયગંબર સાહેબ અને કુરાન પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ બાદ શુક્રવારે મોડી સાંજે સમગ્ર શહેરમાં તણાવનું વાતાવરણ હતું. પાંચ હજારથી વધુ મુસ્લિમ સમુદાયના લોકોએ સદર પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. કાયદો અને વ્યવસ્થા બગડતી જોઈને પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.  ટિપ્પણી…

Read More
India supported Palestine:

India supported Palestine: ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ બનવાનું કર્યું સમર્થન , UNમાં મતદાન કર્યું

India supported Palestine:  શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનની તરફેણમાં રજૂ થયેલા ઠરાવના સમર્થનમાં ભારતે મતદાન કર્યું. ફ્રાન્સ દ્વારા લાવવામાં આવેલા આ ઠરાવમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ અને બે રાષ્ટ્રોના ઉકેલના ન્યૂ યોર્ક ઘોષણાને સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઠરાવ યુએનજીએમાં 142 મતોની ભારે બહુમતીથી પસાર થયો હતો. 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું, જ્યારે…

Read More
Disha Patani

Disha Patani ના ઘર પર ફાયરિંગ, જાણો ક્યાં કારણથી કરવામાં આવી ,જાણો

અભિનેત્રી Disha Patani હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. બરેલીમાં તેના ઘરે અનેક રાઉન્ડ ફાયરિંગ થયું છે, જેની જવાબદારી ગેંગસ્ટર વિરેન્દ્ર ચરણ દ્વારા લેવામાં આવી છે. પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસમાં વ્યસ્ત છે. હવે દિશાના ઘરે ફાયરિંગ કેવી રીતે થયું તે અંગે માહિતી સામે આવી છે. એવું જાણવા મળ્યું છે કે બે બદમાશો બાઇક…

Read More
PM Sushila Karki

નેપાળના પ્રથમ મહિલા PM Sushila Karki બન્યા, જનરલ-ઝેડ વિરોધીઓની પાંચ શરતો સ્વીકારી

PM Sushila Karki : 8 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે નેપાળમાં ચાલી રહેલા યુવા આંદોલને માત્ર ચાર દિવસમાં દેશનું નેતૃત્વ બદલી નાખ્યું. દુનિયાએ આ યુવા આંદોલનને ‘જનરલ ઝેડ ચળવળ’ નામ આપ્યું. શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે, સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને શપથ લેવડાવ્યા. PM Sushila…

Read More
રાહુલ ગાંધી ગુજરાત

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, તાલીમ શિબિરમાં આપશે ખાસ હાજરી

રાહુલ ગાંધી ગુજરાત: ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જૂનાગઢના ભવનાથ તળેટીમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે. શિબિરનો ઉદ્દેશ્ય પાર્ટી સંગઠનને મજબૂત બનાવવો અને નવા નિયુક્ત પ્રમુખોને નેતૃત્વના મૌલિક પાસાંઓ વિષે તાલીમ આપવાનો છે. આ શિબિર માટે રાહુલ ગાંધી  ગુજરાત ના પ્રવાસે આવશે રાહુલ ગાંધી ગુજરાત: 12 સપ્ટેમ્બરના રોજ…

Read More
Bank of India ₹121 Crore Fraud Case

Bank of India 121 Crore Fraud Case: અમદાવાદમાં CBIએ 3 લોકો સામે છેતરપિંડનો નોંધાયો કેસ

Bank of India ₹121 Crore Fraud Case:  અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે ₹121 કરોડની મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ અમદાવાદની અનિલ બાયોપ્લસ (ABL) કંપનીની ઓફિસો અને તેના ડાયરેક્ટર અમોલ શેઠ, દર્શન મહેતા તેમજ નલિન ઠાકોરના ઘરો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે કરવામાં આવી…

Read More

મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ પંજાબના પૂરગ્રસ્તોની મદદે,રોકડ રકમ લઇને પહોંચ્યા પંજાબ, શાહી ઇમામ સાથે કરી મુલાકાત

મહેમદાવાદ સેવા પરિવાર ટ્રસ્ટ:  પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે અસરગ્રસ્ત લોકોની પીડા હળવી કરવા માટે ગુજરાતના ખેડા જિલ્લાના  મહેમદાવાદમાંથી સેવા પરિવાર ટ્રસ્ટના સભ્યોએ માનવીય કાર્ય શરૂ કર્યું છે. પૂરગ્રસ્તો માટે ભેગી કરેલી રોકડ સહાય લઈને આ ટ્રસ્ટનું પરિવાર પંજાબ પહોંચ્યું છે. પંજાબના શાહી ઇમામ  સાહેબ મૌલાના મુહમ્મદ ઉસ્માન રેહમાની લુધિયાનવી સાથે મુલાકાત કરીને સહાયની…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ વોર્ડનં-3ની પ્રજા રામભરોસે!ખાત્રેજ દરવાજા બહાર ગટર ઉભરાતા રોગચાળો ફેલવાની દહેશત

મહેમદાવાદ ના વોર્ડ નં. 3માં આવેલા ખાત્રેજ દરવાજા બહાર રહેમતનગર જતા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાએ વિસ્તારના લોકોનું જનજીવન હાલાકીમય બનાવ્યું છે. આ ગંદકીના ઢગલા અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સતાવે છે, છતાં મહેમદાવાદ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિસ્તારવાસીઓએ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા…

Read More
Abidur Chowdhury

એપલના નવા સ્ટાર ડિઝાઇનર Abidur Chowdhury વિશે જાણો

Abidur Chowdhury  એપલે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પોતાના વાર્ષિક ‘એવ-ડ્રોપિંગ’ ઇવેન્ટમાં iPhone 17 સિરીઝનું ભવ્ય લોન્ચ કર્યું, જેમાં ખાસ આકર્ષણ રહ્યું iPhone Air. આ અત્યાર સુધીનું સૌથી પાતળું સ્માર્ટફોન છે, જે ટાઇટેનિયમ ડિઝાઇન અને આગળ-પાછળ સિરેમિક શીલ્ડ સાથે આવે છે. આ ફોનની પાતળી બનાવટ અને પ્રીમિયમ ફીચર્સ તેને બજારમાં અલગ તારવે છે.આ iPhone Airને એપલના…

Read More
'Block Everything'

ફ્રાન્સમાં ‘Block Everything’ વિરોધ શું છે? એક લાખ વિરોધીઓ રસ્તાઓ પર, મેક્રોન મુશ્કેલીમાં

 ‘Block Everything’  સોમવારે નેપાળમાં શરૂ થયેલ Gen-Z વિરોધ હજુ પૂરો થયો નથી. આ દરમિયાન યુરોપિયન દેશ ફ્રાન્સમાં વધુ એક રાષ્ટ્રવ્યાપી વિરોધ શરૂ થયો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની નીતિઓ સામે ફ્રાન્સના લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને આ વિરોધને ‘બ્લોક એવરીથિંગ’ નામ આપવામાં આવ્યું છે. એક તરફ, મેક્રોને ગઈકાલે સેબેસ્ટિયન લેકોર્નુને ફ્રાન્સના નવા વડા પ્રધાન…

Read More