મહેમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
મહેમદાવાદ તિરંગા યાત્રા- ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે ખેડાના મહેમદાવાદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ, રાજકિય નેતા ડો. નૈષધ ભટ્ટ,ભાજપના નેતા નિલેશ પટેલ પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, હિમાશુંભાઇ મહેમદાવાદ…

