Mumbai on high alert

Mumbai on high alert : ફિદાયીન હુમલાની ધમકીથી શહેરમાં દહેશત

Mumbai on high alert:  દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર ખતરામાં છે. શુક્રવારે મુંબઈ પોલીસે જણાવ્યું કે શહેરમાં 34 ‘માનવ બોમ્બ’ દ્વારા 400 કિલો RDX વડે વિસ્ફોટ કરવાની ધમકી મળી છે. આ ધમકી લશ્કર-એ-જેહાદી નામના સંગઠનના નામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિસ્ફોટો ‘આખા શહેરને હચમચાવી નાખશે’ અને એક કરોડ લોકોનો…

Read More
Air India

Air India વિમાનનું આકાશમાં એન્જિન બંધ, PAN-PAN સિગ્નલથી ઇન્દોરમાં સુરક્ષિત લેન્ડિંગ

દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી Air India એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX 1028એ આજે સવારે એક રોમાંચક ઘટના અનુભવી જ્યારે તેનું એક એન્જિન હવામાં અચાનક બંધ પડ્યું. 161 મુસાફરો સાથે ઉડાન ભરનાર આ વિમાનના પાઇલટે બહાદુરી દાખવી અને ટેકનિકલ ખામી નોંધાતાં તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ‘PAN-PAN’ સિગ્નલ મોકલ્યો. આ સંદેશ એ દર્શાવે છે કે પરિસ્થિતિ ગંભીર…

Read More
Eid-e-Milad-un-Nabi

Eid-e-Milad-un-Nabi: મહેમદાવાદમાં ઇદે મિલાદુન્નબી પર્વની ભવ્ય ઉજવણી કરાઇ

મહેમદાવાદમાં Eid-e-Milad-un-Nabi ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને શ્રદ્ધાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું. સવારે મહેમદાવાદની જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં આશિકે રસૂલ જોડાયા હતા. જુલુસ પરંપરાગત રૂટ પરથી ચાર રસ્તા, મીરા મસ્જિદ, નડિયાદી દરવાજા, શાહબુદ્દીન મસ્જિદ, નેશનલ પાર્ક સોસાયટી, ઇકબાલ સ્ટ્રીટ અને ખાત્રેજ દરવાજા…

Read More
મહેબૂબઅલી સૈયદ

નિવૃત શિક્ષક મહેબૂબઅલી સૈયદનું અવસાન:અનેક ભાષામાં રચ્યા શબ્દચિત્રો

આણંદ જિલ્લાના હાડગુડ ગામના રહેવાસી, બાળ સાહિત્યકાર  લેખક અને સમાજસેવી સૈયદ મહેબૂબઅલી (બાબા)નું બુધવારે  અકાળે   અવસાન થયું છે. તેમના નિધનથી સૈયદ સમાજ, હાડગુડ ગામજનો, શિક્ષણવિદો અને સાહિત્યપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહેબૂબઅલીએ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે બાળ સાહિત્યમાં નવો માર્ગ કંડાર્યો અને શબ્દચિત્ર, બાળ વાર્તા, બાળ કાવ્યો, ગઝલ અને કવિતા…

Read More
GST

GSTમાં મોટી રાહત, હવે માત્ર 5 અને 18 ટકાના બે જ સ્લેબ,જાણો શું સસ્તું થશે…..

બુધવારે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક શરૂ થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ…

Read More
Jagdeep Dhankhar

Jagdeep Dhankhar એ રાજીનામાના 40 દિવસ બાદ ખાલી કર્યો બંગલો, હવે ચૌટાલા ફાર્મહાઉસ નવું નિવાસસ્થાન

Jagdeep Dhankhar:  ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યાના 42 દિવસ પછી સોમવારે (1 સપ્ટેમ્બર) ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું. હવે તેઓ દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં સ્થિત ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) નેતા અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. વિપક્ષ તેમના પર વિવિધ આરોપો લગાવી રહ્યું હતું. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar  ચૌટાલા પરિવારના ફાર્મહાઉસમાં…

Read More
Bachu Khabad :

ગુજરાતના મંત્રી Bachu Khabad ના ભાવિ પર ઉભા થયા સવાલો! વિધાનસભા સત્રથી દૂર રખાયા

Bachu Khabad : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી માત્ર ત્રણ દિવસ માટે યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ટૂંકા સત્રમાં શોક પ્રસ્તાવ, સરકારી કામકાજ અને બિલ રજૂ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવશે. Bachu Khabad :  સત્રના પ્રથમ દિવસે શોકગ્રસ્તોના અંતિમ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવશે. 8, 9 અને 10 સપ્ટેમ્બર…

Read More
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ:

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: ડીઈઓએ રચી પાંચ સભ્યોની તપાસ કમિટી

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાના ગંભીર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને સમાજના પ્રતિનિધિ સહિતના મહત્વના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવન્થ ડે…

Read More
Police Station Mein Bhoot

Police Station Mein Bhoot નો ફર્સ્ટ લુક રિલીઝ,મનોજ બાજપેયી સાથે આ હિરોઇન જોવા મળશે

Police Station Mein Bhoot : 27 વર્ષ પછી, પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી અને દિગ્દર્શક રામ ગોપાલ વર્મા એક નવી, રોમાંચક હોરર-કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’ સાથે પરત ફર્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી જેનેલિયા દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. Police Station Mein Bhoot: તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો છે, અને મનોજ બાજપેયીએ પુષ્ટિ…

Read More

Ganesh Chaturthi: ગણપતિ બાપ્પાને ચઢાવો આ 5 ફૂલો, સુખ-સમૃદ્ધિ મળશે

Ganesh Chaturthi : ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ ઉજવાતી ગણેશ ચતુર્થી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ફૂલો, ભોગ, મંત્રો અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. કેટલાંક ખાસ ફૂલો એવા છે, જે ગણપતિ બાપ્પાને અર્પણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. આ લેખમાં, અમે તમને…

Read More