ગુજરાત બન્યું ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ કરી મુલાકાત

વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલે ઉજવાતો “વર્લ્ડ હેરિટેજ ડે” એ વૈશ્વિક વારસાની જાળવણી અને પ્રચાર માટે મહત્વનો દિવસ છે. ગુજરાત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અહીં ચાર વૈશ્વિક હેરિટેજ સાઈટ્સ સહિત કુલ 18 પ્રકારના હેરિટેજ સ્થળો આવેલાં છે, જેમને દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે આવક મળી રહી છે. યુનેસ્કો દ્વારા ચાંપાનેર-પાવાગઢ, રાણીકી વાવ…

Read More

હવે બેંક ખાતા વગર કરી શકાશે ડિજિટલ પેમેન્ટ, QRની ઝંઝટ પણ ખતમ, જાણો આ ફીચર વિશે

ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે, PhonePe એ એક નવી અને રસપ્રદ સુવિધા  UPI સર્કલ લોન્ચ કરી છે. આ સુવિધા દ્વારા, તમે હવે તમારા વિશ્વાસુ મિત્રો, સંબંધીઓ અથવા પરિવારના સભ્યોને તેમના બેંક ખાતાને લિંક કર્યા વિના ચૂકવણી કરી શકો છો. UPI સર્કલ એક એવી સુવિધા છે જેમાં પ્રાથમિક વપરાશકર્તા એક નાનું જૂથ બનાવી શકે છે…

Read More

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સરકારી એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર તમામ 6 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હિંમતનગરથી માતાના મઢ તરફ જતી એસટી બસે રાધનપુર તરફ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી…

Read More

ગુજરાતમાં ગરમીનો કહેર, તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું, આગામી બે દિવસ હિટવેવની આગાહી

ગુજરાતમાં ઉનાળાની આકરા શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઉંચું નોંધાઈ રહ્યું છે. બુધવારે કંડલા એરપોર્ટ પર તાપમાન 45 ડિગ્રી નોંધાઈ ગયું હતું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ પારો રહ્યો. બીજી તરફ, દ્વારકામાં તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યના બાકીના વિસ્તારોની તુલનામાં થોડું હળવું રહ્યું. કચ્છ…

Read More

વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ, સરકારને જવાબ આપવા માટે 7 દિવસનો સમય

વકફ એક્ટને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે બીજા દિવસે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. પરંતુ સાથે જ કોર્ટે કહ્યું છે કે વકફ પ્રોપર્ટીમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે વકફની સ્થિતિ યથાવત રહેશે.  ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ…

Read More

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હોસ્પિટલમાંથી બાળક ચોરાય તો તરત જ રદ્દ થશે લાયસન્સ

નવજાત શિશુઓની તસ્કરી કે ચોરીના મામલામાં સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યા છે. નવજાત શિશુની તસ્કરીના મામલામાં ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કેટલાક જરૂરી આદેશો આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ હોસ્પિટલમાંથી બાળકની ચોરી થાય છે અથવા નવજાત શિશુની તસ્કરી થાય છે તો તેનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે. જો બાળક ડિલિવરી…

Read More

ફાસ્ટેગ ટોલ પોલિસી થશે ટૂંક સમયમાં અમલી, આટલા રૂપિયામાં મળશે વાર્ષિક પાસ, ટોલ ટેક્સ 50% ઘટશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર નવી ટોલ નીતિ તૈયાર કરી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ નવી ટોલ નીતિથી સામાન્ય માણસને શું રાહત મળશે અને સરકારને તેનાથી શું ફાયદો થશે? અમે તમને અહીં આ વિશે માહિતી આપી રહ્યા છીએ. નવી ટોલ પોલિસી ટોલ ટેક્સમાં…

Read More

IRCTCએ કેદારનાથ યાત્રા માટે શરૂ કરી હેલિકોપ્ટર સેવા, જાણો કેટલું રહેશે ભાડું

IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે. હેલિકોપ્ટર 2 મેથી 31 મે સુધી દરરોજ ઉડાન ભરશે. હેલિકોપ્ટરની મદદથી તીર્થયાત્રીઓ પવિત્ર કેદારનાથ મંદિરમાં ઝડપથી અને સરળતાથી પહોંચી શકશે. હેલિકોપ્ટરની ઉડાન દરમિયાન મુસાફરોને અદભૂત હિમાલયન લેન્ડસ્કેપ જોવાનો મોકો મળશે. ત્રણ જગ્યાએ મળશે હેલિકોપ્ટર, જાણો ભાડું ફાટા: રૂ. 6,063…

Read More

સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની ગુજરાતમાંથી ધરપકડ, આરોપી માનસિક રીતે અસ્થિર

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને 14 એપ્રિલ 2025ના રોજ ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં તપાસ દરમિયાન મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેના નંબર પરથી સલમાનના નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 26 વર્ષીય યુવકની ઓળખ કરી છે જેની ધરપકડ ગુજરાતના વડોદરાથી કરવામાં આવી છે. ANI અનુસાર,…

Read More

ED આ જમીન સોદા મામલે રોબર્ટ વાડ્રાની કરી રહી છે પૂછપરછ! જાણો

EDએ ફરી એકવાર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યું છે. આ પહેલા પણ EDએ તેમને 8મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ હરિયાણાના ગુડગાંવમાં 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. જે થોડા સમય બાદ 58 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ ડીલ દ્વારા વાડ્રાએ ઓછા સમયમાં ઘણો…

Read More