રાજ ઠાકરેનો પુત્ર અમિત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 45 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં રાજ ઠાકરેના પુત્ર અમિતને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત ઠાકરેને માહિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. MNSની આ બીજી યાદી છે.
आगामी विधानसभा २०२४ च्या सार्वत्रिक निवडणुकांसाठी ,महाराष्ट्र नवनिर्माण सेनेची दुसरी यादी खालीलप्रमाणे….#MNSAdhikrut #विधानसभा_२०२४ pic.twitter.com/gmBAIzsfRb
— MNS Adhikrut – मनसे अधिकृत (@mnsadhikrut) October 22, 2024
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 45 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં રાજ ઠાકરેનો પુત્ર અમિતને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત ઠાકરેને માહિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. MNSની આ બીજી યાદી છે.
પાર્ટીની સ્થિતિ સુધારવી એ એક પડકાર છે
શિવસેનાથી અલગ થઈને રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં રાજની પાર્ટીના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા. પરંતુ ત્યારપછી પાર્ટીનું પ્રદર્શન સતત કથળતું રહ્યું.
વર્તમાન સમયની વાત કરીએ તો MNS પાસે માત્ર એક ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં રાજ ઠાકરે આ ચૂંટણીમાં સમજી વિચારીને ઉમેદવારો ઉભા કરી રહ્યા છે. આ ચૂંટણીમાં MNS કેટલી સીટો જીતે છે તે જોવું રહ્યું.
અહીં તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે તેમના દિવંગત કાકા બાળા સાહેબ ઠાકરેની જેમ રાજનીતિ કરે છે. તે પોતે ચૂંટણી લડ્યા વિના કિંગમેકર બનવાનો પ્રયાસ કરે છે. બાળા સાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે રાજકારણમાં સક્રિય છે.
પાર્ટીની સ્થિતિ સુધારવી એ એક પડકાર છે
શિવસેનાથી અલગ થઈને રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં રાજની પાર્ટીના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા. પરંતુ ત્યારપછી પાર્ટીનું પ્રદર્શન સતત કથળતું રહ્યું.વર્તમાન સમયની વાત કરીએ તો MNS પાસે માત્ર એક ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં રાજ ઠાકરે આ ચૂંટણીમાં સમજી વિચારીને ઉમેદવારો ઉભા કરી રહ્યા છે. આ ચૂંટણીમાં MNS કેટલી સીટો જીતે છે તે જોવું રહ્યું.અહીં તમને જણાવી દઈએ કે રાજ ઠાકરે તેમના દિવંગત કાકા બાળા સાહેબ ઠાકરેની જેમ રાજનીતિ કરે છે. તે પોતે ચૂંટણી લડ્યા વિના કિંગમેકર બનવાનો પ્રયાસ કરે છે. બાળા સાહેબના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે રાજકારણમાં સક્રિય છે.
આ પણ વાંચો – લોરેન્સ બિશ્નોઈ નો એન્કાઉન્ટર કરનારને 1 કરોડ રૂપિયાની ઇનામ મળશે, જાણો કોણ કરી આ જાહેરાત