IOCL JOB : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં પરીક્ષા વગર નોકરીની ભરતી,આજે જ કરો અરજી!

 IOCL JOB :  પરીક્ષા અને ઈન્ટરવ્યૂ વિના સારા પગારની નોકરીની શોધી રહેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ જોગવાઈમાં, સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે.

 IOCL JOB :  ઈન્ડિયન ઓઈલ ભરતી માટે મહત્વપૂર્ણ વિગતો:

સંસ્થા: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
પોસ્ટ: એપ્રેન્ટિસ
જગ્યા: 200
એપ્લિકેશન મોડ: ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ: 16 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવી: iocl.com

પોસ્ટના અંતર્ગત જગ્યાઓ:

  • UR (General): 111
  • EWS (Economically Weaker Sections): 13
  • SC (Scheduled Caste): 21
  • ST (Scheduled Tribe): 5
  • OBC (Other Backward Classes): 50
  • PwBD (Persons with Benchmark Disability): 4

શૈક્ષણિક લાયકાત:

  • ટ્રેડ એપ્રેન્ટિસ: સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ: સંબંધિત એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
  • સ્નાતક એપ્રેન્ટિસ: કોઈપણ વિધાનશાખામાં સ્નાતક ડિગ્રી.

વય મર્યાદા:

  • ટ્રેડ એપ્રેન્ટિસ: ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસ: 18 થી 24 વર્ષ.
  • સ્નાતક એપ્રેન્ટિસ: 18 થી 24 વર્ષ.

પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ નહીં: આ ભરતી પ્રક્રિયામાં કોઇ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂ નથી.
  • ગુણના આધારે પસંદગી: પસંદગી માટે ઉમેદવારોના શૈક્ષણિક ગુણોને આધારે પસંદગી કરવામાં આવશે.
  • પ્રાધાન્ય: જો બે ઉમેદવાર પાસે સમાન ગુણ હોય, તો વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ: પસંદગી પામેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ફિટનેસમાંથી પસાર થવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *