
જાપાનના નાગાસાકીમાં પરમાણુ બોમ્બમાં બચી ગયેલા શિગેમી ફુકાહોરીનું 93 વર્ષે નિધન
Atomic bomb in Nagasaki – જાપાનના નાગાસાકીમાં 1945ના અણુ બોમ્બ હુમલામાં બાલ બાલ બચી ગયેલા શિગેમી ફુકાહોરીનું નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા. શિગેમી ફુકાહોરીએ પણ પરમાણુ શસ્ત્રો સામે ઝુંબેશ ચલાવી હતી. ઉરાકામી કેથોલિક ચર્ચે રવિવારે જણાવ્યું હતું કે ફુકોહોરીનું 3 જાન્યુઆરીએ દક્ષિણ પશ્ચિમ જાપાનની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. ગયા વર્ષના છેલ્લા દિવસ…