
મુસ્લિમોનો દેશ પર અધિકાર, તેમના પર અત્યાચાર બંધ કરો- અબુ આઝમી
મહારાષ્ટ્રના વરિષ્ઠ સપા નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે મુસલમાનોનો પણ દેશ પર સમાન અધિકાર છે અને તેમની સામે અત્યાચાર બંધ થવો જોઈએ. પીએમ મોદીને આ સલાહ આપી આઝમીએ કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર રાષ્ટ્રીય…