
પહેલગામ આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો,લશ્કર-એ-તૈયબાની સાજિશ, હોટલની કરી રેકી
લશ્કર-એ-તૈયબાની સાજિશ -કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો, ખાસ કરીને હોટલોની રેકી કરી હતી. કાશ્મીરના આ પર્યટન સ્થળોમાં પહેલગામની કેટલીક હોટલો પણ સામેલ હતી. સુરક્ષા એજન્સીઓને આ મામલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર શંકા છે. 1 થી…