મલાઈકા અરોરાના પિતાનું મૃત્યુ કેવી રીતે થયું? જાણો મુંબઈ પોલીસે શું કહ્યું!
મલાઈકા અરોરાના પિતાનું મૃત્યુ બુધવારે સવારે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર આવ્યા હતા, અભિનેત્રી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરાનું નિધન થયું હતું. આ સમાચાર મળતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અરબાઝ તરત જ મલાઈકાના પિતાના ઘરે પહોંચી ગયો. આ પછી, સંબંધીઓ અને નજીકના લોકોનો ધસારો ત્યાં એકઠા થયો….