સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા Azam Khan 23 મહિના બાદ જેલમાંથી મુક્ત, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી Azam Khan 23 મહિનાના જેલવાસ બાદ મુક્ત થયા છે. સફેદ કુર્તા-પાયજામા, કાળી જેકેટ અને આંખો પર કાળા ચશ્મા પહેરીને તેઓ સીતાપુર જેલની બહાર આવ્યા અને તરત જ પોતાના પુત્રો સાથે રામપુર જવા રવાના થયા. આ દરમિયાન મીડિયાએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આઝમ ખાને…

