કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટો ખતરો! સરકારે એલર્ટ જાહેર કર્યું, જાણી લો નહીંતર મૂકાશો મુશ્કેલીમાં

સેન્ટ્રલ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ લાખો એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખાસ કરીને લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 યુઝર્સ માટે ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે. સરકારની સાયબર સિક્યોરિટી એજન્સી અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આનો ઉપયોગ કરીને, હેકર્સ તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર હુમલો કરી શકે છે, જેનાથી સંવેદનશીલ માહિતીની ચોરી થઈ…

Read More