AVKUDA

આણંદ-કરમસદ DP પ્લાન સામે ખેડૂતોનો વિરોધ તેજ, 250થી વધુ ખાતેદારોએ વાંધા અરજી આપી

આણંદ-કરમસદ મહાનગરપાલિકા વિસ્તારના ડેવલપમેન્ટ પ્લાન (DP) સામે ખેડૂતોનો વિરોધ વધુ તેજ બન્યો છે. કરમસદ, મોગરી, બાકરોલ અને આસપાસના વિસ્તારોના 250થી વધુ ખેડૂત ખાતેદારોએ વાંધા અરજી સાથે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. ખેડૂતોએ AVKUDAના પ્લાનિંગ આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર આપીને નવા DPમાં સૂચવાયેલા રસ્તાઓ રદ કરવાની માંગ કરી હતી. 250થી વધુ ખેડૂત ખાતેદારોએ વાંધા અરજી રજૂ કરી…

Read More