
કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાયા, ભૂપેશ બઘેલને પણ મળી મોટી જવાબદારી
કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર – ચૂંટણીમાં સતત નિરાશાજનક પરિણામો મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે તેના રાષ્ટ્રીય સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ અને રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસૈનને મહાસચિવ બનાવ્યા છે. ભૂપેશ બઘેલને પંજાબ અને સૈયદ નાસિર હુસૈનને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મહાસચિવ બનાવવામાં આવ્યા…