
ગુજરાતમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, 500 લોકોની કરાઇ ધરપકડ!
ગુજરાતમાં ઘૂસણખોરો પર કાર્યવાહી- પહેલગામ આતંકી હુમલા બાદ પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દેશભરમાં સક્રિય છે. શંકા જતા જ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW એ શનિવારે (26 એપ્રિલ) ગુજરાતના સુરત અને અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. 6 ટીમોએ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા 500 થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત…