
ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ
ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…