ધરોઈ ડેમ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું

ધરોઈ ડેમ એડવેન્ચર ફેસ્ટ – વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌપ્રથમ અને ભારતના સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટરાઈડનો આનંદ માણ્યો. 45 દિવસ સુધી ચાલનારો આ ફેસ્ટ સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે એક અનોખો અનુભવ લઈને આવ્યો છે….

Read More