
ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: વિજ્ઞાન પ્રવાહમાં 83.51% અને સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ
ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025– ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 5 મે 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025નું પરિણામ…