
સરખેજ જામિયા ઇબ્ને ટ્રસ્ટ સંચાલિત હફસા સ્કૂલના વિધાર્થીઓએ ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત
હફસા સ્કૂલ : સરખેજ ખાતે આવેલ જામિયા ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હફસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને હફસા ગુજરાતી મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રાજ્ય વિધાનસભાની શૈક્ષણિક મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્યના ધારાસભ્યો, મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના કાર્યો તેમજ વિધાનસભાની કામગીરી અને રાજ્ય સરકારના વહીવટની વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. હફસા…