ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય,ચેક રિટર્ન કેસોના ભારણ ઘટાડવા ચાર નવી કોર્ટ કરાઇ શરૂ!

ગુજરાત હાઇકોર્ટઃ ચેક રિટર્ન કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યમાં, ખાસ કરીને અમદાવાદમાં, લગભગ 4 લાખ ચેક રિટર્ન કેસો પેન્ડિંગ હોવાથી, ખાસ કરીને વેપારીઓને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ઉકેલવા માટે હાઇકોર્ટે અમદાવાદમાં ચાર નવી વધારાની કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આજથી, બુધવાર, 18…

Read More

વડોદરા જિલ્લા કોર્ટમાં ચોંકાવનારી ઘટના,મહિલા PIએ વકીલને માર્યો લાફો

પોલીસ ઇન્સ્પેક્ટર સી. એચ. આસુંદ્રા – ગુજરાતના વડોદરા જિલ્લા કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સી. એચ. આસુંદ્રા પર અમદાવાદના વકીલ શેખ મહમૂદ આદિલને કોર્ટ પરિસરમાં લાફો મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. કે. શાહની કોર્ટમાં બની હતી, જેના સાક્ષી ન્યાયાધીશ, કોર્ટ…

Read More
ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન – અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સવારથી જ ગેરકાયદે બાંધકામો સામે મોટાપાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ છે. આ કામગીરીમાં 2000થી વધુ પોલીસકર્મીઓ, 60 જેસીબી મશીનો, 60 ડમ્પર અને ડ્રોનની મદદથી ચુસ્ત દેખરેખ હેઠળ બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે, જે આ વિસ્તારને અતિક્રમણમુક્ત…

Read More

નોટિસ વિના મકાન તોડવાના મામલે HCએ SMC પાસેથી જવાબ માંગ્યો

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મૌના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના અધિકારીઓ પાસેથી એક કેસમાં જવાબ માંગ્યો છે જેમાં એક મહિલાનું ઘર આગોતરી સૂચના અથવા સૂચના વિના તોડી પાડવામાં આવ્યું હતું. મહિલાએ રૂ. 45 લાખનું વળતર માંગ્યું છે અને એસએમસીને તેના માટે નવું મકાન બાંધવા માટે નિર્દેશ આપવા માંગ કરી છે. સુરતના વડોદ વિસ્તારના સત્યનારાયણનગર ખાતે…

Read More