
ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર, 19 જૂને મતદાન
કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી- ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો, કડી અને વિસાવદર, પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી છે. આ ચૂંટણીઓ 19 જૂન, 2025ના રોજ યોજાશે, જ્યારે 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો પર લાંબા સમયથી પેટાચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, અને હવે આ…