ધ્રુવ રાઠીની અટકાયત: CJP ના જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલા પોલીસ કાર્યવાહી
Dhruv Rathee Detained સીજેપી (CJP) દ્વારા શનિવારે જંતર-મંતર ખાતે યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શન પહેલા રાજધાનીમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા જ પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીની તેમના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાનેથી વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન પહેલાં કરાયેલી આ કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. Dhruv Rathee Detained ઘરમાં ઘૂસીને…

