ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત આઠમો ઇનામી કાર્યક્રમ ગોધરા મુકામે યોજાયો. આ કાર્યક્રમમાં આઠ જિલ્લાના 61 તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે ટ્રોફી, મેડલ અને ટ્રોલી બેગ ભેટમાં આપી સન્માનિત કરવામાં આવ્યા. આમાં 46 વિધાર્થિની અને 15 વિધાર્થીોનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમની શરૂઆત ગોધરાના મૌલાના મોઇનુદ્દીન સાહેબની કુરઆન તિલાવતથી કરવામાં આવી હતી. મધ્ય ગુજરાત મુસ્લિમ…

Read More

ગોધરાકાંડની પુસ્તક પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

ગોધરાકાંડ  રાજસ્થાન સરકારે રાજ્યની શાળાઓમાં ભણાવવામાં આવતા ગોધરાની ઘટના પર આધારિત પુસ્તક પાછું ખેંચવાનો આદેશ જારી કર્યો છે. તમામ શાળાઓને વિતરિત પુસ્તકો પાછા બોલાવવા માટે કહેવામાં આવ્યું છે, અને આ પુસ્તક ખરીદવાની સૂચનાઓ રદ કરવામાં આવી છે. અગાઉની ગેહલોત સરકાર દરમિયાન, સરકારે રાજસ્થાનની શાળાના અભ્યાસક્રમમાં ‘અદૃશ્ય લોકો – આશા અને હિંમતની વાર્તાઓ’ નામનું પુસ્તક સામેલ…

Read More