
બિહારના SIR પ્રક્રિયા હેઠળ રદ કરેલા 65 લાખ મતદારોની યાદી ચૂંટણી પંચે જાહેર કરી
ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેવા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. આ યાદી હવે જાહેર જનતા માટે કમિશનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે આ યાદી પ્રકાશિત કરી છે. બિહારમાં SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાંથી…