
Rath Yatra 2025: આજે અમદાવાદમાં 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, વહેલી સવારે મંગળા આરતી બાદ પહિંદવિધિ
Rath Yatra 2025: આજે, 27 જૂન, 2025, અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યોજાઈ રહી છે. અમદાવાદમાં 148મી રથયાત્રા પરંપરાગત ભવ્યતા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે શરૂ થઈ છે. શહેરની ગલીઓ ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠી છે, જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી…