આ યુરોપિયન દેશમાં તમને સારી નોકરીની અઢળક તકો, 2 લાખ વિદેશીઓને વિઝા આપવાની જાહેરાત
યુરોપિયન દેશ- યુરોપના આર્થિક એન્જિન તરીકે ઓળખાતું જર્મની મજૂરોની અછતનો સામનો કરી રહ્યું છે. આ કારણે મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કામદારોની અછત છે. આ જ કારણ છે કે હવે આ યુરોપિયન દેશ વિદેશથી કામદારોને આમંત્રિત કરવા જઈ રહ્યો છે. જર્મન સરકારે 2024માં 10% વધુ પ્રોફેશનલ વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ પૂરું થવામાં હજુ…