VSSM સંસ્થા અને રાજ્ય સરકારના સહયોગથી ભડવાણા ગામે ડફેર સમુદાયને મળ્યા મકાનો! પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગરના ભડવાણા ગામે રાજ્ય સરકાર અને VSSM સંસ્થાના સહયોગથી  વિચરતી જાતિના ડફેર સમુદાયના લોકોને 6 મકાનો ફાળવવામાં આવ્યા છે. જેના લીધે પરિવારોમાં ખુશનીનો માહોલ જોવા મળી રહ્યો છે. 6 મકાનોનું લોકાર્પણ લખતરના ધારાસભ્ય પી.કે પરમારના વરદ-હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં VSSM સંસ્થા ફાઉન્ડર મિતલ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે VSSM…

Read More