ધનતેરસ પર ભગવાન વૈદ્યની અવશ્ય પૂજા કરો, જીવનભર રહેશો સ્વસ્થ!
ધનતેરસ પ્રકાશના મહાન તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીનો તહેવાર 5 દિવસ અગાઉથી શરૂ થાય છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસ નો તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ આવી રહી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી અને માતા…