Dussehra 2026:

Dussehra 2026: ફાફડા-જલેબીના ભાવ વધ્યા, દેશી ઘીની જલેબી ₹1,000

Dussehra 2026:ગુજરાતીઓના દશેરાની ઉજવણી ફાફડા અને જલેબી વિના અધૂરી ગણાય છે, પરંતુ આ વર્ષે સ્વાદના આ શોખ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. કાચા માલ, તેલ, ઘી, ગેસ અને કારીગરોની મજૂરીના ખર્ચમાં વધારો થતાં ફાફડા-જલેબીના ભાવમાં પ્રતિ કિલો ₹100 સુધીનો વધારો નોંધાયો છે. બીજી તરફ, વડોદરામાં તહેવાર પહેલાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાં તપાસ કરીને ફાફડા…

Read More