
મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો, 50થી વધુ વિધાર્થીઓને અપાયા ઇનામ
મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં પરંપરા મુજબ આ વર્ષે પણ ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરઆનની તિલાવત થઇ . આ પ્રસંગે મદ્રસાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. નોંધનીય છે કે દાઉદપુરા મદ્રસા ના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આલીમ…