જુહાપુરા-સરખેજમાં નરેશભાઇ પ્રજાપતિની પાણીપુરી છે ફેમસ, ખાવા માટે લાગે છે ભારે ભીડ!
Ayan Bhel Pakodi Center – સામાન્ય રીતે પકોડી ખાવાની વાત નીકળે એટલે મોંમાંથી પાણી છૂટે, પાણીપુરી ખાવાની દરેકને ગમતી હોય છે, આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે ,લોકો પાણીપુરી ખાવાના ખુબ શોખીન હોય છે,ખાસ કરીને યુવતી અને મહિલાઓ..મોટા ભાગે લોકોની પસંદગીની વાનગી પાણીપુરી જ હોય છે. આજે આપણે વાત કરવી છે આયાન ભેળ પકોડી સેન્ટરની. Ayan…